ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નીચેની જગ્યાઓની સીધી ભરતી કરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે.
કુલ જગ્યાઓ : ૨૨૨૧
(૦૧) ઓફીસ આસિસ્ટન્ટ
(૦૨) ક્લાર્ક વર્ગ - ૩
ઓનલાઈન અરજી કરવાની તારીખ : ૧૨/૧૦/૨૦૧૮ ( બપોરના ૧૪.૦૦ કલાકથી )
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ : ૦૨/૧૧/૨૦૧૮ ( રાત્રીના ૧૧.૫૯ કલાક સુધી)
શૈક્ષણિક લાયકાત,પગારધોરણ,શરતો તેમજ બીજી વિસ્તૃત માહિતી માટે ઓફિસિયલ જાહેરાત જોવી
ઓફિસિયલ જાહેરાત જોવા માટે
https://goo.gl/UcjvXy
ઓનલાઈન અરજી કરવા માટે
https://goo.gl/mwxMGU
ઓફિસિયલ વેબસાઈટ
https://gsssb.gujarat.gov.in/
0 Comments